Monday, May 18, 2009

ફિલ્મી પોલીસનો પ્રણય...

રાજવાડી નગરી રાજપીપળામાં હાલમાં ભોજપુરી ફિલ્મ ‘કાનૂન હમારી મુઠ્ઠીમે’ નું શૂટિંગ ચાલી રહ્યું છે. મુખ્ય અભિનેતા રવિકિશન અને અભિનેત્રીએ ધોમધખતા તાપમાં શૂટિંગ કર્યું હતું.

No comments:

Post a Comment