સમગ્ર સૃષ્ટિના રક્ષણ માટે કુદરતે માનવનું સર્જન કર્યું હશે પણ કાળા માથાનું આ પ્રાણી બાકીના તમામ જીવો માટે જંજાળ સાબિત થઇ રહ્યો છે. જો કે, પશુ - પક્ષીઓની ધેર બેઠાં માત્ર ચિંતા કરવા કરતાં મૂંગા જીવોની ભૂખ ભાંગતાં ઋજુ હૃદય માનવીઓ પણ ઓછા નથી.
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment